સહનશક્તિ ( એક નિર્દોષ વ્યક્તિ )

  • 3.5k
  • 1.1k

સહનશક્તિ ( એક નિર્દોષ વ્યક્તિ ) cafe માં એક છોકરો એકદમ ચૂપચાપ બેઠો હતો , cafe નો owner કયાર નો તે પેલા છોકરા સામે જોઈ છે , અને તેના વર્કર ને પૂછે છે કે પેલો છોકરો બેઠો તેને શું ઑર્ડર આપ્યો છે , તો વર્કર; ચા , ઓકે સારું જા તું તારું કામ કર , owner મનમાં ને મનમાં વિચારે છે, કઈક તો થયું છે નયતર આમ કોઈ cafe માં એકલું ના બેઠું હોય , owner તે છોકરા પાસે જાઈ છે અને પૂછે છે ; એલા ભાઈ તું આમ શાંત કેમ બેઠો છે , કઈ નઈ સર મારા મિત્રો આવે