પ્રેમ ની પરિભાષા - 2

  • 4.2k
  • 3
  • 1.9k

નમસ્કાર મિત્રો હવે તમે પ્રેમ ની પરિભાષા માં આગળ ના પડાવ માટે તૈયાર છો? મોહ સમજાય ગયા પછી નો પડાવ આવે છે..ક્રોધ... ચાલો સમજીએ.. ક્રોધ ક્રોધ એટલે ગુસ્સો..... માફી ચાહું છું.? આટલી રાહ જોવડાવી ભાગ 2બનાવવા માં તો ક્રોધ સમજાય જ ગયો હશે ને કે ક્રોધ શું.? કેમ કે ક્રોધ ના ગણા કારણો હોય સે પણ એમાં એક કારણ ઇંતજાર પણ હોય સે હવે કદાચ કોઈ પ્રેમી કે પાત્ર મોહ ના પડાવ પાર કરે એટલે તે ક્રોધ ના પડાવ માં ફસાય જાય સે આમાં પાત્ર એક બીજાને રાહ કે ઇંતજાર કરાવે છે આના કારણે બીજા પાત્ર ને તેના પર ક્રોધ