હંસતે હંસાતે કટ જાયે રસ્તે

  • 2.2k
  • 854

હસતે હંસતે કટ જાયે રસ્તે આજે સમગ્ર વિશ્વ ઇન્ટરનેશનલ હેપીનેસ ડે મનાવશે. ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ૧૯૩ સભ્ય દેશોએ સર્વસહમતીથી ૨૦ માર્ચને હેપીનેસ ડેના રૂપમાં મનાવવા નિર્ણય કર્યો હતો.તેનો ઉદ્દેશ આંકડા નહીં પરંતુ પ્રવર્તી રહેલી ખુશીના સંદર્ભમાં વિકાસને આંકવાનો છે. બની શકે છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 12 જુલાઈ 2012ના આ દિવસ ઉજવવાનો સંકલ્પ લીધો હતો. ત્યારથી આ દિવસ દુનિયાભરના લોકોને ખુશીનું મહત્વ યાદ અપાવે છે. આ દિવસને મનાવવા પાછળ જાણીતાં સમાજ સેવિકા જેમી ઈલિયનના પ્રયાસ છે જેમના વિચારોએ સંયુક્ત રાષ્ટ્રના તત્કાલીન મહાસચિવ જનરલ બાન કી મૂનને પ્રેરિત કર્યા અને 20 માર્ચ 2013ને આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં