સનસની ખેજ

  • 3.2k
  • 1.1k

સુનીલ એક સારો એવો બીઝનેસ જમાવ્યો હતો. તે એક મીડીયમ પરીવાર થી આવતો ઉત્સાહી યુવક મુંબાઈ ના પરાવિસ્તાર માં રહે.સુનીલ ના ધરમાં કહેવાતા પરીવારમાં તેની માતા ને એક તેના થી નાનો ભાઈ જે અભ્યાસ કરે ને પોતાની હેપ્પીવાઈફ મા આ ત્રણેય ખુશ રહે .સુનીલ ૨૭ વરસ નો યુવાન હતો તેથી કરીને તેના મમ્મીના જાનવા વાળા તેઓ ના બહેનપની કોઈ કામ સર મુંબઈ આવ્યાં હોવાથી તેઓએ સુનીલ ના મમ્મીને મળવા આવ્યા.બેઓ બહેનપણીઓ મળતા વાતેવગીઁયા ને વાત વાત માં સુનીલ ના લગ્ન વિષય પર ચરચા કરી તેમાં સુનીલ ના મમ્મીએ કહયું હાલ મે કોઈ બાજું વાત કરી નથી ! તમારા કોઈ જાણવા