અશ્ક.... - નિષ્ઠા

  • 2.3k
  • 880

નિષ્ઠા તારે માટે ......!!ત્રીસ ત્રીસ વરસ પહેલાં ખળખળતી સરસ્વતી નદીના પટમાં તું આજે રાખ બનીને ઉડ્યા કરે છે,નિષ્ઠા! જયારે જયારે એ નગર એ નદીના પટમાં પગ મારો પડે છે ત્યારે પગને પોચી લાગતી તારી રેતમાં મારાં પગલાં પાડી હું તારા અતીતમાં ખોવાઈ જાઉં છું.તું નવી નવો ચણીયો પહેરીને જયારે મળતી ત્યારે કેટલી ખુશ થતી... કે જુઓ હું કેવી લાગુ છું? આ જુઓ સિદ્ધપુરના મેળામાં મારા માટે તમેં લીધેલી બંગડી આજે જ પહેરવા કાઢી કેમકે મારી મમ્મીએ મને આજે પચાસ રૂપિયાનનો ડ્રેસ મને મનગમતા રંગ અને પીળા ફૂલડાંમાં શોભતો ખરીદી પહેરીને ઉતાવળી ઉતાવળી તમને મળવા આવી છું.તમેં મને ક્યાં કીધું'તું કે