RUH - The Adventure Boy.. - 4

  • 3.1k
  • 1.3k

પ્રકરણ 4 નિયતિની કસોટી..!! કમળાબેન દોડીને પરિધીના પારણાં તરફ જાય છે...રડતી ત્રણેય દીકરીઓને જોઈ કમળાબેન હાશકારો અનુભવે છે..પણ એ મમતામયી માં ત્યાં દોડીને પરિધીને તેડી લે છે અને બીજા હાથથી સંધ્યા અને હેત્વીને ભેટીને રડી પડે છે.....કેવું કરુણાભર્યું દ્રશ્ય સર્જાયું છે..!! માતાનો લક્ષ્મીભર્યો ખોળો આજે ખાલી થતાં થતાં બચી ગયો....હા...એ દીવાલ પરિધીના માથાથી માત્ર હાથના પંજા જેટલી જ દૂર હતી... પરિધીને કઈ ના થયું પણ સંધ્યા અને હેત્વીના શરીર પર ઈંટના ટુકડા ફેંકાવાથી નજીવું ઘસાયુ હતું...પણ ઈશ્વરકૃપાથી કોઈ જાનહાનિ ન થઈ....બહાર રમતી શાલિની અને વિદિશા પણ ગભરાઈને માતાને આવી ને ભેટીને રડવા લાગે છે....માતા એની પાંચ લક્ષ્મીઓને એના આંખના આસુઓથી