પ્લાસ્ટિકમુક્ત સમાજ

  • 2.5k
  • 1.3k

વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીએ 2018માં વિશ્વ પર્યાવરણ દિવસની થીમ "બીટ પ્લાસ્ટિક પ્રદૂષણ" આપી હતી, તે સમયે 'સિંગલ યુઝ પ્લાસ્ટિક' નો ઉપયોગ બંધ કરવા સૌ નાગરિકોને હાકલ કરી હતી. પ્લાસ્ટિક મુક્ત ભારત નું આહવાન કર્યું.હાલે આપણે સૌએ વિચાર કરવાનો સમય આવી ગયો છે કે શું આપણે આ આહ્વાનને સ્વીકારી શકીશું ખરા? વર્તમાન સમયમાં આપણા ગામ શહેર અને દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ દિનપ્રતિદિન સતત વધતો જાય છે જે પર્યાવરણ માટે અને માનવજાત માટે ભવિષ્યમાં ઘાતક નીવડી શકે છે.સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે એવું પ્લાસ્ટિક જેને આપણે રોજબરોજ ઉપયોગમાં લઈએ છીએ અને એકવાર ઉપયોગમાં લીધા પછી તે ફેંકી દઈએ છીએ. વર્ષ 2015ના સેન્ટ્રલ