રેટ્રો ની મેટ્રો - 5

  • 2.9k
  • 1.4k

માતૃ ભારતીનાં પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો,સિલ્વર સ્ક્રીન ની મજેદાર વાતો સાથે. તો તૈયાર છો ને ? જો કે મિત્રો આ સફર માટે થોડી વિશેષ તૈયારી તમારે કરવી પડશે.તો લઈ લો તમારી સાથે વિન્ટર વેર્સ અને ગોઠવાઈ જાઓ રેટ્રો ની મેટ્રોમાં.અરે પણ શ્વેતલ આપણે ક્યાં જવાનું છે?રેટ્રો ચાહકો આપણે જઈએ છીએ એક એવા પ્રદેશની મુલાકાતે જ્યાં સરોવર ની સુંદરતા, બર્ફીલા પહાડો ની હારમાળા, હરિયાળા મેદાનોની તાજગી , ફૂલોની નજાકત, ઝરણા ,નદી અને જંગલ નું સૌંદર્ય કુદરતે અઢળક આપ્યું છે,જેને ધરતી પરનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે,તેવા કાશ્મીર નાં પ્રવાસે. પ્રવાસમાં કોઈ ગેમ તો રમવી પડે ને? નહીં તો