સાંપ્રત સમાજની પથ દર્શક ગીતા

  • 1.8k
  • 674

લઘભગ 2 દિવસ પહેલાની વાત છે, હા ગીતા જયંતિ ના વિષયને અનુરૂપ બોલવા અમે બધા યુવાનો એકત્રિત થયેલા, બધાએ પોતાના મંતવ્યો વર્ણવ્યા એમાં મેં પણ મારું મંતવ્ય રાખ્યું અને બીજા બધા યુવાનોના મંતવ્યોને ધ્યાન પૂર્વક સાંભલ્યા, ગીતા પૂજન પછી હું ઘરે આવ્યો, મેં નીચેના રૂમની બીજી ચાવીથી દરવાજો ખોલ્યો રાત્રિના 11 વાગ્યા હતા, મેં સૂવાનો પ્રયત્ન કર્યો ,લઘભગ મને 15 મિનિટ પછી પણ ઊંઘ ન હતી આવી આખરે મેં પાણીનો ગ્લાસ ભર્યો અને એક જ વારમાં ઘટ - ઘતાવ્યો ,હાશ તે પછી ઊંઘ ક્યારે આવી મને ખબર નથી, હું ઘોર નિંદ્રામાં હતો અને જે વાત ઉપર ચર્ચા થઈ yuvakendr મા