બસ્સો રૂપિયા

  • 4.8k
  • 1.5k

બસો રૂપિયા ! આમતો 'મોહન' ને ક્યાં પહેલા કોઈ ખોટ હતી પણ હવે લાગી રહ્યું હતું કે કિસ્મતમાં ચારેયકોરથી ગ્રહોનો આંતક વધી રહ્યો છે ! હસતું રમતું મોજીલું જીવન અચાનક તોફાનમાં ખેંચાઈ ગયેલું અને આખરે એવો દિવસ આવી ગયો કે મોહન "નટવર શેઠ" ના ઘરે એમની જ સામે બેઠેલો છે... હજી બે જ તો દિવસ થયેલા મોહનને નટવર શેઠ જોડે કામે લાગવાના... નટવર શેઠ ૩૦૦ થી ૪૦૦ કરોડ તો રમતા રમતા ઈન્વેસ્ટ કરી શકે એવા... અને સ્વભાવે જોવા જઈએ તો જલ્દી સમજમાં પણ ન આવે. નટવર શેઠે મોહનને મોટા-મોટા સપનાઓ દેખાડીને પોતાની સાથે રાખી લીધેલો પણ એનો મતલબ એ નહતો