રેટ્રો ની મેટ્રો - 1

  • 5.9k
  • 1
  • 2.7k

(ભારતીય સિનેમાની રસપ્રદ વાતો)સિને રસિકોને હંમેશા ફિલ્મ બનતી હોય તે સમયે બનેલા બનાવો કે ફિલ્મની સર્જન પ્રક્રિયા આકર્ષે છે. માત્ર પડદા પર અભિનય કરતા કલાકારો જ નહીં સિનેમાની સર્જન પ્રક્રિયામાં સંકળાયેલા નિર્માતા, દિગ્દર્શક,સંગીતકાર,ગીતકાર,ગાયક કલાકારો વિશે જાણવા, ફિલ્મ બનતી હોય તે વખતે તેની સાથે જોડાયેલા જુદા જુદા કિસ્સાઓ એટલે કે trivia જાણવા ફિલ્મના ચાહકો આતુર હોય છે.ભારતીય સિનેમા નો ઇતિહાસ સદી વટાવી ચૂક્યો છે ત્યારે તેની સાથે સંકળાયેલી ઘણી બધી trivia હોય તે સ્વાભાવિક છે. એવી trivia સહિત ભારતીય સિનેમાની રસપ્રદ વાત સાથે રેટ્રોની મેટ્રો પુસ્તક વાંચવાનું તમને ગમશે. 1913માં દાદાસાહેબ ફાળકે પોતાની પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર દ્વારા ભારતમાં ચલચિત્રોની દુનિયા લાવ્યા