વાસના કે પ્રેમ - ભાગ 10 - છેલ્લો ભાગ

  • 3.9k
  • 1
  • 1.7k

મિ.ખાન મિ.જગદીશ ની વાત થી સહેમત નહતા કારણકે બારોબાર તેઓ અનીતા ને આવનાર બચ્ચાંના માટે પોતે બલિદાન આપી પોતે મહાન બની જવા માગતા હોય તેવી સોચ હોઈ શકે એવું વિચારો મા ખાન ખોવાઈ ગયા . હવે દુવવિધા એ હતીકે તે પોતાનો ગુનો કેમ સાબિત કરે. ત્યારે મિ.જગદીશ એ જે ચાકુ નો ઉપયોગ કયોઁ હતો તે ફામહાઉસ ના બગીચામાં દાત્યો તે જગ્યાએ થી મળી આવ્યો ને ફોરેન્સિક રીપોર્ટમાં આગળના નીસાન મિ.જગદીશ ના હતા ને ખૂન આકાશ નુજ લાગેલું હતો. આવાત છાપામાં આવતા જાને ઓહાપો થયો તેઓ સાથે કેટલીએ વાતો જોડાઈ જાને પેપર મિડિયા ને નવુંજ કામ મળ્યું હોએ તેમ. બીજી બાજુ