સ્ત્રી હદય - 5. નાજુક પરિસ્થિતિ

(13)
  • 2.9k
  • 1
  • 1.7k

" સાહેદા જમણ તૈયાર કરો ડોકટર સાહેબ અને તેમની સાથી અહી જમશે." બધા ભોજન માટે ટેબલ પર ગોઠવાઈ છે ,પરંતુ સકીના અને ડૉકટર સાહેબ ને ભોજન ગળા નીચે ઉતર્યું નહિ કારણ કે અમી પાસે પેહલે થી જ એક ખાદીમ ( દાસી) હતી. આથી હવે અત્યારે સકીના ની વાત છેડવી પણ યોગ્ય ન હતી પરંતુ તેનું આ ઘર માં રહવું ઘણું જરૂરી હતું જોકે અત્યારે કોઈ ઉતાવળ દેખાડવી યોગ્ય ન હતી આથી સકીના ને થોડી રાહ જોવી વધુ યોગ્ય લાગી. ડોક્ટર ની દવા પ્રમાણે અમી ને હોશ સવારે જ આવવાનો હતો. આથી ઘરના સૌ કોઈ નિરાતે સૂઈ જાય છે પણ સકીના