વાસના કે પ્રેમ - ભાગ 8

  • 3.5k
  • 1.8k

આજે જાણે બન્નેએ પક્ષના વકીલો પોત પોતાની સીટ પર ગોઠવાય ગયા થોડી વાર માં જજ સાહેબા આવ્યા બધા રિસ્પેકટ ખાતર ઉભા થયા તેઓ એ ઈસારો કયોઁ બેઠવા માટે બધા ગોઠવાઈ ગયા. સામા પક્ષના વકીલ મિ.પ્રમોદ એ ફાઈલ હાથમાં લઈ ને આકાશ એ કેટલા મેડલ મેળવ્યા ને સ્કુલ ટાઈમ મા જેતે સ્પર્ધાઓ મા ભાગ લીધો તેનો તમામ બ્યુરો આપ્યો થોડા ભાવુક થતા કહ્યું કે બે વરસ પહેલા આકાશ ના મમ્મી નુ કાર એકષિડન્ટ મા મૃત્યુ પામ્યા પછી બન્ને બાપ દિકરા એકલા પડી ગયા. ત્યાંજ ફોલ પાડતા મિ.દલાલ બોલ્યા જજ સાહીબા તો વાત મિ.પ્રમોદ ની સાચી જયારે આકાશ પર કોઈ નો હાથજ