જસ્ટ એક મિનિટ

  • 18.4k
  • 3
  • 8.4k

પુસ્તકનું નામ:- જસ્ટ એક મિનિટ સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- 'જસ્ટ એક મિનિટ' પુસ્તકના લેખક રાજુ અંધારિયા મૂળ ભાવનગરના વતની, એક મોટિવેશનલ સ્પીકર તથા લાઇફ કોચ છે. પોતાના અનુભવસભર અને વ્યવહારિક સેશનો દ્વારા તેમણે ભાવનગર ઉપરાંત અમદાવાદ, સુરત, વાપી, દમણ, મુંબઈ, રાજકોટ, જામનગર, અમરેલી,  મહુવા તેમજ બીજા સંખ્યાબંધ નાના-મોટા કેન્દ્રોમાં હજારો લોકોને સફળતાના શિલ્પી બનવાવી પ્રેરણા પૂરી પાડી છે. જુદી જુદી કંપનીઓ, સેન્ટર ફોર એન્ત્રપ્રિનિયોરશીપ, કોલેજીસ, શાળાઓ વગેરે સ્થળોએ તેમણે મોટિવેશનલ ટ્રેનિંગ આપી ભાગ લેનારાઓને વિઝન પૂરું પાડ્યું છે. યુવાનો, વિદ્યાર્થીઓ, સમાજના દરેક વર્ગના લોકો વગેરે માટે સામાજિક કાર્યો તેઓ ૧૯૮૩થી સમર્પણ પૂર્વક કરી રહ્યા છે. વિદેશ અભ્યાસ અને