કૃષ્ણાયન - પુસ્તક સમીક્ષા

(16)
  • 28.8k
  • 5
  • 16.7k

પુસ્તકનું નામ:- કૃષ્ણાયન સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ જાણીતા કાજલ ઓઝા વૈદ્યનો જન્મ 29 સપ્ટેમ્બર, 1966ના રોજ મુંબઈમાં થયો છે. કાજલ ઓઝા વૈદ્ય નવલકથાઓની સાથે સાથે ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકોના સંગ્રહ પણ પ્રકાશિત કરી ચૂક્યા છે. તેમણે અંગ્રેજી અને સંસ્કૃતમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તો મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી એડવર્ટાઇઝીંગ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. લખવાની સાથે સાથે કાજલ ઓઝા વૈદ્ય અભિનય, એન્કર, મોટિવેશનલ સ્પીકર તરીકે પણ કામ કરે છે. તાજેતરમાં જ તેમનું નવું નાટક એકલા ચાલો રે શરૂ થયું છે. કાજલ ઓઝા વૈદ્ય સંદેશ, ગુજરાત ડેઇલી, લોકસત્તા-જનસત્તા, ઈન્ડિયન