પ્રેમ ની પરિભાષા - 1

(16)
  • 8.1k
  • 2
  • 3.5k

પ્રેમની પરિભાષા અનુક્રમણિકા * વ્યક્તિ ના મંતવ્ય * 1 આકર્ષણ 2 ભય 3 મોહ 4 ક્રોધ 5 ઇર્ષા 6 અહંકાર 7 સમર્પણ 8 પ્રેમ * ઉપદેશ.. પ્રસ્તાવના પ્રેમ ની પરિભાષા સમજ વી જેટલું આસાન સે એટલું જ ખૂબ અઘરું છે...આગળ બતાવેલા અનુક્રમ પ્રમાણે જ પ્રેમ સુધી પહોંચી શકાય છે પ્રેમ ને સમજ વો સામાન્ય વ્યક્તિ ના હાથ માં નથી ખુદ ભગવાન કૃષ્ણ તેમજ શ્રી રાધા પ્રેમ ને સમજાવવા આ પૃથ્વી પર અવતાર લીધો હતો શ્રી રાધાપ્રેમ ની દેવી ગણાય સે અને શ્રી કૃષ્ણ પ્રેમ દેવતા ગણાય સે સતા પણ આસંસાર ને પ્રેમ સમજાવ વામાં ગણી કથીનાય માં થી પસાર