કોલેજની જિંદગી - 7

  • 2.3k
  • 1
  • 978

આગળના ભાગમાં આપણે જોયું કે મિતના સ્ટુડન્ટ યુનિયન લીડર ઇલેક્શનમાં ઉભા રહેવાના કારણે બધા લોકો તેને અભિનંદન આપતા હતા.તેમાં જ તેની મિત્ર પિંકી મિતને યામિની સાથે ઓળખાણ કરાવે છે.યમિનીને જોઈને મિતને એવું થઈ જાય છે કે કાશ,.આ પળ અહીં જ રોકાઈ જાય.તે યમિનીને જોતો જ રહી જાય છે.આ બાજુ પ્રિત યામિની વિશે જાણવા માંગે છે.પણ તેનો ઉત્સાહ જોઈને પિંકી તેનાથી રિસાઈ જાય છે.પિંકી ક્લાસની બહાર જતી રહે છે અને તેને મનાવવા માટે પ્રિત પણ તેની પાછળ જાય છે. યામિની પ્રિતની બાજુમાં બેસે છે ત્યાં જ કોઈ વ્યક્તિ મિતની બેન્ચ પર હાથ પછાડે છે. કોણ હશે એ વ્યક્તિ? શું મિત અને