શહજાદા

(13)
  • 2.7k
  • 992

શહજાદા-રાકેશ ઠક્કર પારિવારિક ડ્રામા ફિલ્મ 'શહજાદા' નું એકમાત્ર જમા પાસું કાર્તિક આર્યનને ગણી શકાય એમ છે. એ સિવાય ખામીઓની લાંબી યાદી બને એમ છે. ફિલ્મની લંબાઇ બિનજરૂરી ગીતોને કારણે પોણા ત્રણ કલાકની છે. ધીમી ચાલતી વાર્તાને ગીતો વધારે કંટાળો અપાવે છે. ફિલ્મની લંબાઇ ઓછી કરી શકાય એમ હતી. એકશન, કોમેડી અને રોમાન્સ વગેરે બધું જ હોવા છતાં વાર્તા નબળી પડે છે. બાળકોની અદલાબદલીની એક જમાના જૂની વાર્તામાં કોઇ નવીનતા નથી. વાર્તાને ઇન્ટરવલ સુધી ખેંચવામાં આવી છે. એ પછી ગતિ આવે છે. જો શરૂઆતની પંદર મિનિટની ફિલ્મ ના જોઇ હોય તો વાર્તાને સમજવામાં મુશ્કેલી પડે એમ છે. પરંતુ ફિલ્મના ક્લાઇમેક્સનો જલદી