કલ્પવૃક્ષ - 2

  • 2.5k
  • 1
  • 894

નેહા અને અમનની મોટાભાગની મુલાકાતોનો અહેમ હિસ્સો છે તેમનું ‘પ્લીઝ ને... હા સારું’ એ પછી કોઈ સિરિયસ વાત હોય કે ભલેને પછી એકબીજાને હેરાન જ કેમ ન કરતાં હોય... એમનું ‘પ્લીઝ ને... હા સારું’ તો વચ્ચે આવે આવે ને આવે જ જાણે તેમની તકીયાકલમ... હવે તમને હું નેહાના ઘરમાં તેની ફ્રેન્ડ ક્રિના સાથેની મુલાકાતમાં લઈ જઇ રહી છું જ્યાં છે તીવ્ર ઇચ્છાશક્તિ, કલ્પનાશક્તિ, manifestation power… ---------------         ક્રિના ઘણા દિવસો બાદ નેહાને મળવા આવી છે. નેહા તેનું કબાટ સાફ કરી રહી છે એટ્લે તેણે કબાટમાંની બધી વસ્તુઓ જૂની ડાયરીઓ, ચોપડીઓ, ફાઇલ અને સ્ટેશનરી બધું જ બેડ પર ફેલાવીને રાખ્યું છે