વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 5

  • 4.1k
  • 2.5k

પ્રકરણ  5 વિનિતા અને સંધ્યા પર્સમાં રહેલા કેમેરા ચિપ લેપટોપ સાથે કનેક્ટ કરીને વિડિઓ જુએ છે તો જયારે સંધ્યા રૂમમાં પ્રવેશે છે. ત્યારે ત્યાં કશું હોતું નથી. પણ થોડી જ સેકન્ડો માં સંધ્યાં પોતાને કોઈ થી બચાવવા ના પ્રયત્નો કરતી હોય દેખાય છે. તે કોઈ ના હુમલા થી બચવા માંગતી હોય તેવું વિડિઓમાં દેખાય છે.પરંતુ તેના પર હુમલો કરનાર દેખાતું નથી. પછીની  થોડી જ ક્ષણોમાં સંધ્યા પંખા નીચે હવામાં લટકતી દેખાય છે. તેણે પોતાના બને હાથ વડે ગળામાં રહેલું સુરક્ષાકવચ પકડી રાલહ્યું હોય છે. અચાનકથી તે ડર ના કારણે બેહોશ થઇ જાય છે. અને  થોડી જ વારમાં  નીચે પટકાય છે.