વાસના કે પ્રેમ - ભાગ 1

(12)
  • 6.2k
  • 1
  • 3k

બન્ને એકજ સાથે મોટા થયા સ્કુલ પણ એકજ સાથે જવા આવ્વાનુ કપીલ અને અનીતા ભણવામા પણ હોસીયાર બન્ને ની ફેમિલી પણ એક બીજા થી સારા એવા તાઅલુક હોવાથી એક બીજા ના ધરે આવ્વા જવાનો કોઈ ને કોઈ રોકટોક ન હતી ધીરે ધીરે બન્ને મોહતા થયા ને દસમાં ધોરણ મા આવ્યા ત્યારે બન્ને પુખ્ત વયના નવા નવા અનુભવ થી પરિચિત થયા હવે થોડા થોડા અગળા રહેતા જ્યારે બારમાં ધોરણ પછી હવે કોલેજ જવાની તૈયારી કરી સારા માક્ષ થી કપીલ પાસ થયોને અનીતા પણ જેથી કરી ને બન્ને બી કોમ કરવા નુ નકકી કયુઁ બીજી બાજુ કપીલ ની કોલેજ દુર હોવાથી કપીલ