MY favorite Upcoming prabhas's movies

  • 3.1k
  • 1
  • 962

MY fevourite Upcoming prabhas's movies 1. Adipurush 2. SALLAR 3.project:k 4: spirit આટલી ફિલ્મો માટે હું ખુબ જ ઉત્સાહિત છું જોવા માટે સલાર ના ડિરેક્ટર પ્રશાંત નીલ છે જેમને kgf ડિરેક્ટ કરી છે. Adipurush ના om rout છે જેમને તન્હાજી બનાવી હતી.. Spirit ને nag ashwin બનાવી રહ્યા છે જેનું બજેટ 600cr ઉપર છે Spirit movie કબીર singh ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી બનાવી રહ્યા છે અને ખાસ વાત કે આ બધી ફિલ્મના મુખ્ય પાત્રમાં બાહુબલી પ્રભાસ આપણને જોવા મળશે... અત્યારે ભરતમાં કોઈ પેન ઇન્ડિયન star છે તો એ માત્ર પ્રભાસ છે, બાહુબલી ને જ જોઈલો તેમની average movie નું કલેકશન