આજનો પ્રેમ માત્ર શરીરનો ધંધો

  • 3k
  • 1
  • 1.1k

નમસ્કાર, આજની મોટાભાગની છોકરીઓ દરિન્દા જેવા છોકરાની શિકાર બની જાય છે. એનો મુખ્ય કારણ પણ તે જ હોય છે, કારણ કે 5'10 રૂપિયાની ચોકલેટ અને એક મામુની કાગળ પર લખેલા સુંદર અક્ષરો થી લખેલ લવ- લેટર જોઈ.છોકરી , છોકરાના પ્રેમમાં પડી જાય છે પછી બંને મોબાઈલ પર વાતો કરવા લાગે છે.થોડાક દિવસ બંને એમના એમ જ મોબાઇલ પર જ વાતો કરે છે 3, 4મહિના પછી એ છોકરો એ છોકરી ને કઈક ના કઈક બહાનાથી હોટલ કે ગાર્ડન જેવી જગ્યા પર મળવા બોલાવે છે, છોકરી પણ તેને પોતાનો પ્રેમી અને પોતાનો સમજીને એ છોકરાને મળવા જાય છે.બંને હોટલ કે વગેરે... જગ્યા