Scarecrow - 2

  • 3.3k
  • 1.6k

આ વાર્તા કાલ્પનિક છે જે કોઈ ઘટના કે વ્યક્તિ સાથે સંકળાયેલ નથી ભુત પ્રેત એક એવો વિષય છે જે સાંભળવા માં અને ફિલ્મો માં જ જોવા મળે છે પણ જ્યારે કોઈ ઘટના એવી બની જતી હોય છે જેની પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે , એવી જ એક ઘટના ની આ વાત છે,જે આ પરિવાર સાથે એક પુરા ગામે અનુભવ કર્યો ,એમ તો ભુત પ્રેત એક અંધવિશ્વાસ ની વાત છે પણ કહેવાય છે ને અંધવિશ્વાસ માં પણ વિશ્વાસ હોય છે,જે શબ્દો માં જ છે કે સત્ય માં ચાલો જાણીએ. સમય: રાત ના ૮:૩૦ , સ્થળ: સુરત .."", લ્યો ભાઈ