પ્રભાના કિનારાની રાહમાં - 9

(1.2k)
  • 2.6k
  • 2
  • 1.4k

ગત અંકથી શરુ.... ગાડી આગળ વધી, રસ્તામાં ફેલાયેલા સન્નાટા સાથે કારએ કોર્ટના દરવાજાની ભીંતો તરફ પ્રયાણ કર્યું.... કરમાંથી પ્રભા સાથે વિશ્વાસ ઉતાર્યો ધીમેથી પ્રભાએ કારનો દરવાજો બંધ કરતા સાથે રહેલી બેગમાંથી કાળો કોટ પહેર્યો વિશ્વાસ પહેલેથી જ કોટ પહેરીને નીકળેલો, બંનેના ડગલા આગળ વધવા લાગ્યા કોર્ટની કાર્યવાહીમાં માત્ર 15 મિનિટની જ વાર હતી, પ્રભાના ચહેરા ઉપર માયુશી છવાયેલી વિશ્વાસ અનુભવી શકતો હતો કારણકે છેલ્લી 30 મિનિટમાં પ્રભાએ કઈ બોલ્યા વગર જ ક્ષણો વિતાવી હતી.... થોડીવારમાં કોર્ટમાં રહેલી ઘડીયાળનો ટકોરો વાગ્યો, કોર્ટમાં થોડીવારમાં ચહલ પહલ થવા લાગી... જજએ આગમન લીધું કેશની શરૂઆત થઇ સામે પક્ષના વકીલે દલીલો રાજુ કરી પરંતુ પ્રભા