બોધદાયક વાર્તાઓ - 2 - રવિવારની સાંજે અલકમલક ની વાતો

  • 6.1k
  • 4.1k

જો રવિવારે સાંજે આ વાર્તા ઓ, પ્રેરક પ્રસંગ વાંચવા માં આવે તો આખું અઠવાડિયું સરસ જાય, આખો મહિનો સરસ જાય, અરે બીમારીઓ આપણા શરીર માં પ્રેવેશે જ નહીં..3 વાર્તા દર રવિવારે સાંજે વાંચવાની ટેવ પાડીએ તો પરિવાર પ્રસન્ન, ગુસ્સો ગાયબ, પરિવાર માં પ્રેમભર્યું વાતાવરણ રહે... તમે શું કહો છો તે વાંચીને ને કેહજો...1.વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ,સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે?ગમી જઈએ છીએ આપણે ઘણાનેએ પણ ગમતું નથી ઘણાને....દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું..જયાં મૂકો ત્યાં અજવાળું કરે છે..!જિંદગી ત્યારે સફળ ગણાયજયારે તમારો પરિચય તમારે ના આપવો પડે...!ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથીએકબીજાના