ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 3

  • 3.4k
  • 1
  • 1.6k

■■■■ભીંજાવલી■■■■ એક વ્યથા પ્રેમની -મેહુલ વઢવાણા (માધવ) ------------------------------------------------------- પુનરાવર્તન કિસન : (જબકીને વાત બદલીને બીજી વાત પર લઈ આવે છે ) અરે ના ના બસ એજ વિચારી રહ્યો હતો કે શું ખરેખર આ ગામમાં ચૂડેલની આત્મા છે ?? (ચાંદની સાંભળીનેજ ડરી જાય છે..) ચાંદની : અરે બાબુજી ધીમે બોલો અહીં તમને હજી ખ્યાલ નથી ગામમાં બહુજ ખરાબ હાલત છે, ચુડેલનું નામ લેતાજ હાજર થઈ જાય છે.. કિસન : (હસીને) ખરેખર ? પણ શું હું જાણી શકું આ વાર્તા છે કે કોઈ હકીકત મને જણાવશો ?? ચાંદની : હા , પણ કોઈને કહેતા નહીં... કિસન : હા, નહીં કહું...મને જણાવો... ભાગ