પ્રેમ - 1

  • 5.6k
  • 2.1k

એક વિશાળ રાજ્ય , રાજ્યનું નામ માટોર રાજ્યનું એક નાનું બજાર પણ ખરું , આખો દિવસ લોકોની આવણ - જાવણ ચાલ્યા કરે બજાર આખો દિવસ લોકોથી ભરેલી રહે , તે બજારમાં એક દિવસ બે ઘોડે સાવાર યુવાન આવે છે, બજાર આખું લોકોથી ભરેલું જોઈ બંને ત્યાથી પાછા વળે છે બજારની બહાર એક મંદિર , બંને મંદિર પાસે થી જતા હોય છે , તારે બંને નજર મંદિર ના પગથિયા પર બેઠેલા એક યુવાન પર પડે છે અને બંને તે યુવાન પાસે જાય છે જય માતાજી ભાઈ ! ઘોડે સવાર એક યુવાન બોલ્યો જય માતાજી ભાઈ ! તેમની તરફ જોઈને મંદીર ના પગથિયા પર