મડૅર મિસ્ત્રી - ભાગ 5

  • 3.4k
  • 2
  • 1.8k

સુચના મુજબ રંજીત ને પોલીસ સ્ટેશન જવું હતું ને બીજો કોલ ઈ. ખાન એ એડવોકેટ મિ.રાજ વિવાન ને કયોૅ. બંન્ને પોલીસ સ્ટેશન મા હાજર થયા ઈ. ખાન ને મળતા વેટ તેઓ રંજીત અને વિવાન પર વરસી પડયા કોઈ કોઈ નું સાભળવા તૈયાર ન હતું. ત્યારે વિવાન બોલ્યા કે જો કોઈ વાત નો અંત લાવ્વો છે તો પહેલા એક બીજા ની વાત સાંભળી ને સમજી ને કોઈ નીમૅનય પર પોહચી શું?? થોડી વાર સન્નતો છવાઈ ગયો. ઈ. ખાન :- મિસર. વિવાન તમે ચાલુ કેસમાં એક પ્રાઈવેટ જાસૂસ પાસે પોલીસ ના કામ પર સક કરી ને શું પોલીસ નાકાળી છે તે સાબિત