મડૅર મિસ્ત્રી - ભાગ 4

  • 3.7k
  • 1
  • 1.9k

રંજીત આમતો કાબીલ ઓફિસર હતો જે રીતે આકાશ ની ફાઈલ પોલીસે તૈયાર કરી હતી તેજ રીતે સ્ટેપ બાઈ સ્ટેપ કામ ચાલુ કરી. પહેલા તે ગીતા ના પડોશી મોહન ની તપાસ કરવા તે ત્યાં પહોંચ્યો પોતાની આઈડેન્ટી વિમા એજન્ટ ની બતાવી ને મોહન ના ધરે પહોંચ્યો ત્યારે મોહન ઘરમાં જ હતો તેને વિમા લેવા ના બહાને વાતે વરગયા ને ગીતા ની વાત છેડી ને મોહન પોપટ ની જેમ કહાની ચાલુ કરી રંજીત એ છુપી રીતે તે રેકોર્ડિંગ કરી લીધી. વાત પુરી થતાં તે ત્યાંથી નીકળી ગયો ને પોતાની રાખેલી ઓફિસમાં પોહચી ને મોહન નુ આપેલું પોલીસ ને આપેલા બયાન અને તેની