વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 3

  • 4.7k
  • 3k

પ્રકરણ 3 હકીકત મનાલી ને જોઈ વિશાલ અને સંધ્યા ચોંકી જાય છે. ભરત અને સિદ્ધિદેવી ગભરાઈ જાય છે’. કારણ કે મનાલી  એ બીજું કોઈ નહિ પણ ભરત ની દિકરી અને સિદ્ધિદેવી ની ભત્રીજી રચના હોય છે.પોતાની પોલ ખુલી જવાથી રચના સિદ્ધિદેવી અને ભરત ગભરાઈ જાય છે. અને બે હાથ જોડી વિશાલ ની માફી માંગવા લાગે છે. આ જોઈ વિશાલ કહે છે. મને પહેલે થી જ તમારા  ઢોંગ વિષે ખબર હતી. અને મેં તમારો ઢોંગ પકડવા અને આ વિલા માં કોઈ ભૂત નથી. એ જ સાબિત  કરવા માટે મેં પણ નાટક કરેલું  હકીકતમાં  હું અને સંધ્યા પતિ પત્ની જ નથી. તો