ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 1

  • 4.5k
  • 1
  • 2k

આ વાર્તા પ્રેમ, રહસ્ય, રોમાંચ અને ભૂતકાળને વાગોળતી ડરાવની વાર્તા છે..જેના તમામ પાત્રો કાલ્પનિક છે જેને કોઈપણ અન્ય વાર્તાઓ સાથે કોઈ લેવાદેવા નથી મને આશા છે આપ સૌ વાંચકમિત્રોને મારી નવી વાર્તા પસંદ આવશે..તો ચાલો આપણે ભીંજાવલીનો ડરાવનો સફર શરૂ કરીએ..