દરેકના જીવનમાં તો આપણે નાયક નથી જ બની શકવાના. પણ શું કોઈકના જીવનમાં બનવું અશક્ય છે ? આનો ઉત્તર હું મારા જીવન પરથી આપવા માંગું છું. જીવનના મોટાભાગનો સમયને મેં મારા કુટુંબીજનો માટે જ વ્યક્ત કર્યો છે અને સાચું કહું ને તો ખૂબ ઓછી જગ્યાએથી મને એ માન સન્માન મળ્યું છે એમાં એ ખાસ કરીને લગ્નજીવન પછી, જેમાં સન્માન મળવું જોઈતું હતું તેના બદલે અવગણના જ થઈ છે બસ મારા હમસફર મારી સાથે હતા એથી વિશેષ મારા માટે બીજું કશું ખાસ નથી પણ છેલ્લા સાડા ચાર વર્ષથી વધારે સમયથી જ્યારે હું એક શિક્ષક બની છું ,(એ પણ મારા વડીલોના આશીર્વાદ