મડૅર મિસ્ત્રી - ભાગ 3

  • 3.1k
  • 1.8k

જયારે મિ કે. કે ની ઓપનિંગ ડીબેટ ઉગ્ર રજૂઆત ને કારણે લોકો માટે ઉચિત ને કારણે લોકોને ઉચાત હતો. મિ. વિવાન એ ડીબેટ સરૂયાના કરતાં કહ્યું જજ સાહેબ આકાશ એ ગીતા ના ઘરેથી નીકળતા મોહન એ જોયો હતો તે વાત સાચી પરંતુ જો તે ગીતા ના ધરે ગયો તે પણ સાચું પરંતુ તેના સાથે કોઈ જબરજસ્તીથી કરી નથી પરંતુ બન્ને મરજી થીજ સેક્સ માન્યું છે. મિ. કે. કે આઈ ઓપજેકશન મિલોડૅ જજ સાહેબ મિ. વિવાન મન ધરણ કહાની કરે છે! મિ. વિવાન મે આ વાત ને કિલ્ચર કરીશ મારા દોસ્ત ને ધણી ઉતાવળ છે શું જજ સાહેબ ઓકે વિવાન પ્લીઝ