મડૅર મિસ્ત્રી - ભાગ 2

  • 4.1k
  • 2.1k

આગળ ના ભાગ મા આપણે જોયું કે કઈ રીતે એડવોકેટ રાજ વિવાન ની ભવાઈ થઈ. ઈ. ખાન જીની જીની વિગતો ક્રાઈમ સીન થી લીધી તેના આધારે અને આકાશ ના અને ગીતા ના કપરા પર થી સેમ્પલ્સ ઉઠાવ્યા ને ફોરેન્સિક લેબમાં મોકલ્યા. લગભગ બપોરના બારેક વાગે ઈ. ખાન હોસ્પિટલ પોહચયા ત્યાં કડક સુરક્ષા હેઠળ આકાશ હતો પાટાપિંડી થઈ ગયા હતા ને વાત કરવાને લાયક હોવાથી પુછપરછ ચાલુ કરી. એડવોકેટ મિ. રાજ વિવાન પણ હોસ્પિટલ પહોંચી ગયા પરંતુ પોલીસે અટકાવી રાખ્યા મુલાકાત ના કરવા દીધી ઈ. ખાન એ આકાશ ને પુછતાછ કરતાં કોઈ પણ જવાબ બરાબર ન આપ્યો ને ફક્ત તે ના