મડૅર મિસ્ત્રી - ભાગ 1

(11)
  • 6.4k
  • 2
  • 3.4k

ટ્રીનક ટ્રીનક .......હલો હવાલદાર રોશન બોલુ છું હું તમારી શું મદદ કરી શકું છું ? સામે થી દબાતા સ્વરે અવાજ આવ્યો હુ મોહન બોલું છું પરી સોસાયટી થી ! હમારા બાજુ મા રહેતા રમણલાલ ને ત્યાં થી ચીસો નો અવાજ આવ્યો કઈકતો અજુગતું થયુ છે તમે જલદી આવો રોશન ને લાગ્યું જોઈ તો ખરા રાત્રે લગભગ ૧૨/30 ટાઈમ હતો ચારેક હવાલદાર ને સબઈન્સપેક્ટર અનવર ખાન પરી સોસાયટીમાં પોહચયા ને લોકોને હતાવ્યા ને આગળ પાછળ બંગલા ને ફરતે પોલીસ ગોઠવાઈ ગઈ અનવર ખાન એ મોહન કોન છે તે પુછયું ત્યાં ઉભેલા માથી એક આગળ આવ્યા જે આધેડ વયના હાતા સાહેબ મે