વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 2

(13)
  • 4.8k
  • 1
  • 3.1k

પ્રકરણ 2   જેવો વિશાલ  રૂમ ના છેવાડે આવેલી છોકરી ને જોય મનાલી આવી એમ બોલી આગળ વધે છે. ત્યારે સિદ્ધિદેવી તેનો હાથ પકડી રોકે છે. અને કહે છે. આમ મનાલી તરફ આગળ વધવું જોખમકારક છે. કારણ  કયો આત્મા કયારે કોઈ ના પર હુમલો કરી બેસે તેનું કઈ કહેવાય નહિ. પહેલા મને તેની સાથે વાત કરી ખાતરી કરી લેવા દો પછી જ આપ મનાલી પાસે જાવ તેમાં આપની ભલાઈ છે.તો હું જ્યાં સુધી આપ મનાલી ની તરફ આગળ નહિ વધો ત્યાંજ ઉભા રહી જાઓ. સિદ્ધિદેવી ની વાત સાંભળી વિશાલ ત્યાં જ રોકાઈ જાય છે. સિદ્ધિદેવી ભરત ને ઈશારો કરે છે,સિદ્ધિદેવી