ઘોષણા

  • 2.3k
  • 764

કાશ એક એવી આપણે મનુષ્ય નિર્મિત પ્રણાલી રચી દઈએ કે કોઈ પણ સંબંધને આપણે એક નામ આપી દઈએ ઘોષણા કરી દઈએ કે આ વ્યક્તિ સાથે મારા આવા ઘનિષ્ઠ સંબંધ છે શું કામે જોનારાઓ સમજી નથી શકતા કોઈ વ્યક્તિઓના સંબંધોને કોઈક નામ આપી દે છે બેનામ સંબંધ ને..આવા સંબંધો પણ કેટલા આત્મીય હોય છે અને આ આત્મીયતાના સંબંધો ટકી રહે છે જ્યાં કોઈ પણ જાતનો સ્વાર્થ હોતો નથી જ્યાં એકબીજા માટે હુંફ, લાગણી અને વાત્સલ્ય હોય છે શું કામે આપણે કોઈ એક સંબંધને ઘોષણા આપી નથી દેતા કે જે તે વ્યક્તિ સાથે મારા આવા સંબંધ છે જે એક એવા પવિત્ર સંબંધ