પાલકની ચટણી અને લીલી ચટણી ની રેસિપી

  • 3.7k
  • 1.5k

              ચટણી આપણા જમવાનો સ્વાદ અનેક ગણો વધારે છે. જો કે લોકો દરેક ઋતુમાં ચટણી ખાતા હોય છે, પરંતુ ઠંડીમાં ચટણી વધારે ખાવામાં આવે છે. વાસ્તવમાં, આ સિઝનમાં જ્યાં પરાઠાથી લઈને ભજીયા સુધી ઘરે વધારે બનાવવામાં આવે છે, તો બીજી તરફ લીલી કોથમીર પણ બજારમાં ખૂબ જ સસ્તી મળે છે, જેના કારણે લોકો દરરોજ ચટણી બનાવતા હોય છે.શક્ય છે કે ઠંડીની ઋતુમાં તમે કોથમીરની ચટણી વારંવાર બનાવીને ખાતા હશો, પરંતુ શું તમે પાલકના પત્તાની ચટણી બનાવીને ખાધી છે?જો જવાબ નાં છે તો તમારા માટે લઈને આવ્યા છીએ પાલક ની ચટાકેદાર ચટણી ની રેસિપી .અને