લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 5

(11)
  • 3.8k
  • 2k

"બાપ, તારા પિતા તો તું પેટમાં હતો ત્યારે પાછા થયાં, ""બોલો એને કોણે માર્યા ? મારી એક આંખમાં ઝેર કેમ ઝરે ?""એને મામાએ માર્યા _ તારા અન્નદાતાએ. ""મારા કૂળમાં કોઈ સગુ ના મળે ? ""અણહિલપુરનો રાજા મૂળરાજ તારો ઓરમાયો ભાઈ થાય છે ને અને તારા મોટાબાપુ ત્યાં જ રહે છે. ""ત્યારે આપણે અહીં શીદ રહયે છીએ ? ""આપણે કિયા જઈએ ? કોણ સંઘરે ?""મારા બાપુ પાસે જઈએ _ત્યાં સ્વૅગમાં. "માં સમજી ગઈ. ડળકડળક પાણીડા પાડતી એ દિકરાના માથે હાથ મેલીને બોલી. "જો જે હો બાપ, રજપુતાણીનો દિકરો ! બાપનું વેર લેવા જતાં લૂણહરામી ના થતો. તારા રૂંવે રૂંવે તારા મામાનું