ભરોસો

  • 3.8k
  • 1.3k

આજ સવારથી જ વિભીકા વિચારી રહી હતી કે આવા લુચા માણસોને શું ઈશ્વર સજા આપતો હશે ? અને મારા જેવા નિખાલસ માણસોની પ્રાર્થના સાંભળતો હશે ખરું વિભીકા એક શિક્ષિકા છે તેની શાળામાં તેના સહકર્મચારીઓ સાથે બીજા પણ ઘણા બહેનો છે વિભિકાનું વ્યક્તિત્વ એકદમ સરળ દયાળુ પરોપકારી સ્વભાવ અને હંમેશા બીજાને મદદ કરનારી વિભિકા કોલેજમાં હતી ત્યારે જ તેના લગ્ન થઈ ગયા તેના પતિ વિરમનો સ્વભાવ પણ ખૂબ જ સરસ તેની ઈચ્છા હતી કે વિભીકા તેનું સપના પૂર્ણ કરે માટે વિરમ જ વિભીકાને આગળ અભ્યાસની છૂટ આપી અને તેને ભણાવી ગણાવીને વિભીકાની મહેનત થકી તે એક શિક્ષક અભિયોગ્યતા કસોટી આપે છે