પ્રેમ ની પતંગ..

  • 2.9k
  • 1k

એ લપેટ....જો જાય.. જો જાય....   આવાં નાદ સંભળાય, તલ-ગોળ ની ચિક્કી ની સુગંધ આવે, અતરંગી નવા જુનાં ગીતો સંભળાય, અગાશી પુરેપુરી ફુલ દેખાય તો સમજવું કે આકાશ સાથે પ્રેમ નાં સંબંધ બનાવવા માટે ઉતરાયણ આવી રહી છે.   ફુગ્ગા ચગાવવાની ઉંમર માં પતંગ ચગાવવી હોય, કાચાં દોર ની બદલે પાકો દોર જોતો હોય સાથે ફુદા નો પતંગ જોતો હોય અને આ બધા માટે ધમપછાડા કરતો ૧૫ વર્ષ નો અંશ આજે બહુ ખુશ છે.તેનો ફેવરિટ તહેવાર જો આવી રહ્યો છે.   અંશ અગાવથી જ તેનાં મિત્રો સાથે પતંગ, માંજા ખરીદવાં જવાની તૈયારી કરે છે. બધા એકબીજાની સાથે વાતો કરતા કરતા