નોંધ:"આ માત્ર એક મારી કલ્પનાથી લખાયેલ રચના છે " નમસ્કાર બધા જ્ વાંચકો ને મારુ નામ્ ?મને માફ કરજો હું નામ નહીં કહી શકું કારણ કે તમે મને દાગ સમ્જ્શો ને , મેં ભારત ની દીકરી છું તો મને પ્લીઝ એક દીકરી જ્ સમજો , હા મારો આ પત્ર તમને મળશે ત્યાં સુધી તો હું પરમેશ્વર ને પ્યારી હોઈશ ને પણ એ મને ન્યાય જરૂર અપવ્શે ,મારી ઉંમર 21 વર્ષ ની છે મારું જીવન પણ બવ જ્ ખુશ્હાલ્ હતુ ,રોજ કોલેજ જવુ નવું નવું શીખવું , નવી નવી બૂકો નું વાંચન કરવું ,મારી ડાયરી માં માં મારા ઉતારું, આવી જ્