ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 30

  • 2.3k
  • 1k

રઘુ પણ જાણે કે ગીતાનાં એ ભાવને કળી ગયો. એને એની તરફ એક નજર કરી નેં વૈભવ તરફ નજર કરી જાણે કે કહેતો ના હોય કે તું તો રઘુ ને પ્યાર કરેં છે ને! વધુમાં એને ખુદના માથાને નેહાં ના માથા પર મૂકી દીધું. ગીતાથી ના જ રહેવાયું તો એને રઘુ નાં માથાને હાથથી એના માથા પર મૂકી દીધું. થોડી વારમાં સૌ જાણે કે કોઈ સપનામાંથી બહાર આવ્યાં. રઘુ પૂછે એ પહેલાં જ ગીતા એ નેહા ને પૂછી લીધું - હવે કેવું છે?! સારું લાગે છે! નેહા એ બહુ જ પ્યારથી કહ્યું. જાણે કે રઘુ નો સાથ પામી ને એ