ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 5

  • 3.3k
  • 2k

ઉઠ... રઘુ એક ટ્રે માં બે કોફીના મગ સાથે રેખાને જગાડી રહ્યો હતો. ઉં... થોડું વધારે ઊંઘવા દે ને! રેખા એ કહ્યું. અહીં મને આખી રાત ડર ને લીધે ઊંઘ નહી આવી અને આ મેડમ ને તો હજી ઊંઘવું છે! રઘુ સ્વગત બોલ્યો. ઊઠી જા ને... રેખુ પ્લીઝ! રઘુ એ એણે કહ્યું તો રેખા આંખો છોડતી અને આળસ ખાતી ઊઠી. ચાલ લાવ કોફી! રેખા લગભગ કોફી લેવા જ જતી હતી કે રઘુએ એણે અટકાવી - મેડમ, પહેલાં ફ્રેશ થઈ જાવ! શું યાર, આ બ્રશ કરવાનું! રેખા એ મોં બગાડતા બાથરૂમ તરફ જવા માંડ્યું. કેવી છે તું! રઘુ જાતે જ બોલ્યો