ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 2

  • 4.1k
  • 2.5k

યાર... મને બહુ જ ડર લાગે છે! ભાઈ સવારનો ગાયબ છે! આખરે રેખાએ એ કહી જ દીધું, જે એને બહુ જ સમયથી કહેવું હતું. અરે! એમ કેવી રીતે એ ગાયબ થઈ શકે?! નાનો છોકરો થોડી છે એ તે આમ ગાયબ થઈ જાય! રઘુએ સવાલો કર્યા! રઘુ, એ ગાયબ નહી થયો! એનું કીડનેપિંગ કરવામાં આવ્યું છે! મને કિડનેપરનો કોલ પણ આવ્યો! રેખાએ આંસુઓ લૂછતાં વાત આગળ ચલાવી. અરે, પણ કોઈ કેમ આવું કરે?! તમારી સાથે એ લોકોની શું દુશ્મની હોય શકે?! રઘુએ સવાલ કર્યો. એ તો હું નહી જાણતી, પણ મારે.. મારે તો મારા ભાઈને બચાવવો જ છે! કોઈ પણ હાલતમાં!