અધુરો પ્રેમ લાગણીનું સરગમ - 1

  • 3.3k
  • 1.8k

ભાગ-૧ ક્રિશીલને જોતા જ તરલના મનમાં ધ્રાસકો પડ્યો.તે સ્વપ્ન લોકમાં છે કે ક્રિશીલ ખરેખર તેની સામે જ ઉભો છે તે બાબત તે માની શક્તિ ન હતી.અને માને પણ કઈ રીતે ?......... તરલના મગજમાં પાંચ વર્ષનો સમય 5જી કરતા પણ વધુ ઝડપે પસાર થઇ ગયો ,ક્રીશીલ અને તરલ કોલેજના દિવસોમાં જોડે અભ્યાસ કરતા હતા. ત્રણ વર્ષ સામાન્ય પ્રવાહ આર્ટ્સની કોલેજ દરમ્યાન છોકરાઓમાં ક્રિશીલ એને છોકરીઓમાં તરલ ખુબ જ નિયમિત હતા.બંને વચ્ચે દરેક નોટ્સની આદાનપ્રદાન થતી હતી.પરંતુ તે સમયે બંનેમાંથી એક બીજા પ્રત્યે કોઈને પણ પ્રેમ જેવી લાગણીનું તત્વ હતું નહિ.બંનેનો મુખ્ય વિષય અંગ્રેજી અને બંને વર્ગમા ટોપર હતા.આમ કરતા કરતા બંને