ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 1

(18)
  • 6.4k
  • 3
  • 3.7k

જો યાર, ગમે તે થાય, પણ હું તને ત્યાં નહી જ જવા દઉં! કેમ જવા પણ દઈ શકું! રઘુએ કહ્યું. જો, વિશ્વાસ રાખ. મને કઈ જ નહી થાય! રેખાએ સમજાવ્યું. અરે! પણ કેમ તું આવી જીદ કરે છે! કઈ થાય કે ના થાય, પણ મારે તને ત્યાં નહી જ જવા દેવી! રઘુએ ચિડાઈને કહ્યું. જો રઘુ, ભાઈ મારી જિંદગી છે, આજે જે કંઈ હું છું, બસ ભાઈની જ મહેરબાની છે... રેખાએ કહ્યું. સારું... તારી લાઇફ છે, જેવી તારી ઈચ્છા! આખરે હું છું જ કોણ, જે તને રોકે! રઘુએ રડમસ રીતે કહ્યું. જો તને હક છે, તને પૂરેપૂરો હક છે પણ,