અનોખો પરિવાર - ભાગ3

  • 2.4k
  • 1k

એક દિવસ જતિન ભાઈ નો ફોન આવ્યો કે આવતા મહિને મારો જન્મદિવસ છે અને બાળકોને ભાવનગરની સારામાં સારી હોટલમાં જમવા લઈ જવા છે અને નક્કી થયા મુજબ અમે સરોવર પોટરિકો હોટલમાં જમવા લઈ ગયા. તે દિવસ બાળકો જે અલગ તૈયાર થઈને આવ્યા હતા અને તેમના ચહેરા ખીલી ઉઠ્યા હતા તે અહી શબ્દોમાં ઉલ્લેખી શકાય તેમ નથી. આમ અમે કશું જ ના હતા પણ લોકોના અનન્ય અને અપાર પ્રેમને કારણે જીવનની એક દિશા મળી ગઈ હોય તેવું લાગ્યું અમારી સર્વેની કલ્પના અને લાગણી કરતાં ૫૦૦ ગણો પ્રેમ મળ્યો. જે લોકોએ અમારા આ કાર્ય પર વિશ્વાસ મૂક્યો તેથી અમારી જવાબદારી પણ બમણી